Popular Posts

શનિવાર, 5 એપ્રિલ, 2014

સમોસા-

સામગ્રી-

-બટાકા, 6...
-લીલા વટાણા, 1/2 કપ
-ધાણાનો પાઉડર, 2 ટીસ્પૂન
-ગરમ મસાલો, 2 ટીસ્પૂન
-ખાંડ, 2 ટીસ્પૂન
-આમચૂર, 2 ટીસ્પૂન
-આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન
-લાલ મરચાનો પાવડર, 2 ટીસ્પૂન
-મીઠું, સ્વાદ અનુસાર

રીત-

બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો.તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા.તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો.મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી પૂરી માટેનો લોટ બાંધો.આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો.આ સમોસાને ગરમ તેલમાં તળી લો.ગરમા ગરમ સમોસાનો ફૂદીનાની ઠંડી ચટણી સાથે સર્વ કરો.
ચાલો તમને આજે કેળામાં રહેલી શક્તિનો પરિચય કરાવું.
કેળાં – બહુ જ રસપ્રદ માહિતી, અચૂક વાંચો...!
આ માહિતી ખુબ જ રસપ્રદ છે, આ વાંચ્યાં પછી તમે ક્યારેય કેળાંને સામાન્ય ફળ તરીકે નહીં સમજો અને તેને જોવાનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલી જશે.
૧. હંમેશા ધ્યાન રાખો કે તમારાં કેળાંને ક્યારેય ફ્રીજની અંદર નાં મૂકો કારણ તેની અંદર રહેલી શક્તિ ઠંડી મા ક્ષીણ થઇ જાય છે.
૨. કેળાં ત્રણ કુદરતી મીઠાશ ધરાવે છે : સુક્રોસ , ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ (sucrose, fructose and glucose ) સાથે ફાઈબર. કેળાં તમને તરત , સતત અને તાકાત થી ભરપૂર એનર્જી આપતું ફળ છે.
૩. રીસર્ચમાં એ જાણવાં મલ્યું છે કે માત્ર બે કેળાં તમને સતત 90 મનિટ (1.5 કલાક) સતત મહેનતનું કામ કરી શકો એટલી ઊર્જા તમારાં શરીરને પૂરી પાડી શકે છે...
૪. અહીં માત્ર તમે કેળાંથી એનર્જી મેળવી શકો એટલું જ નહીં પણ જો તમે તેને તમારાં રોજનાં ખોરાકમાં અપનાવો તો તમને એ બીજાં ઘણાં લાંબાં સમયનાં રોગો અને પરિસ્થિતિઓમાં પણ મદદરૂપ થાય છે...
જેમ કે –
ડિપ્રેશન –
હાલનાં એક સર્વે દરમ્યાન જાણવાં મળ્યું છે કે મોટાંભાગનાં લોકો ડિપ્રેશનથી પીડાતાં હોય છે , તેમાનાં ઘણાં લોકોએ અમુક સમય કેળાં ખાધાં પછી સારું ફીલ કર્યું , તે એટલાં માટે કે કેળામાં ટ્રાયફ્ટોફન (tryptophan) નામનું પ્રોટીન આવેલું હોય છે જેને આપણું શરીર સેરોટોનીન (serotonin) માં રૂપાંતર કરી નાંખે છે અને આ સેરોટોનીન આપણને રીલેક્ષ રાખવામાં , આપણો મૂડ ઈમ્પ્રુવ કરવામાં અને આપણને ખુશ રાખવામાં મદદરૂપ થાય છે...

PMS –
ટીકડીઓ ભુલી જાવ અને કેળાં ખાવ , B6 નામનું તેમાં રહેલું વિટામીન રેગ્યુલર બ્લડ ગ્લુકોઝ નું લેવલ જાળવી રાખે છે અને તમારાં મૂડ ને સારો બનાવવામાં પણ મદદ કરે છે...

એનેમિયા –
કેળામાં ભરપૂર માત્રામાં આર્યન રહેલું છે , કેળાં લોહીમાં રેહલાં હિમોગ્લોબીનને ઉત્પાદન કરવાં માટે ઉત્તેજીત કરે છે જે એનિમિયા જેવાં રોગોમાં મદદરૂપ છે...

ટેમપ્રેચર કંટ્રોલ –
દુનિયામાં માનવની ઘણી પ્રજાતિઓએ જોયું છે કે કેળું એ ‘Cooling Fruit’ મતલબ કે ઠંડુ ફળ છે. જે બન્ને – શારીરીક અને ઈમોશનલ કંટ્રોલ કરે એવું ફળ છે , ખાસ કરીને જે સ્ત્રીને બાળક આવવાનું હોય તેનાં માટે , જેમ કે થાઈલેન્ડમાં પ્રેગનેન્ટ સ્ત્રીઓ કેળાં ખાય છે જેથી તેઓનું આવનારું બેબી ઠંડા ટેમ્પ્રેચર વાળું જન્મે...

તો કેળાંએ ખરેખર કુદરતી રેડિમેઈડ દવા છે ઘણાં રોગો નાં નિવારણ માટે , જો તેને સફરજન સાથે સરખાવવામાં આવે તો તે ચારગણું વધુ પ્રોટીન , બે ગણું વધુ કાર્બોહાઈડ્રેટ્સ્ , ત્રણ ગણું વધું ફોસ્ફરસ , પાંચ ગણું વધું વિટામીન અને આર્યન , અને બે ગણું વધું બીજાં વિટામીન અને ખનીજ દ્રવ્યો ધરાવે છે , તે પોટેશીયમ પણ ધરાવે છે અને બધે મળી રહે તેવુ ફળ છે...
સુપ્રભાત મિત્રો , જય શ્રી કૃષ્ણ...

� > � � � ? � > થીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે. - રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે. -રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી. - અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. -સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે. - હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. -મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. - મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.


                         

મેથી

રોજ ખાઓ એક ચમચી મેથી દાણા, અનેક રોગોમાં થશે આવા લાભ... જનહિતમાં શેર જરૂર કરજો.... હેલ્થ ટીપ્સ માટે આ પેજ લાઇક કરો:- મેથી એક અત્યંત ગુણકારી શા...ક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના બીયા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. આ સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. જેથી આજે અમે તમને મેથી દાણાના અઢળક ફાયદા વિશે જણાવીશું. - સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે. - મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે. -મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે. - મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. વાળની સમસ્યાઓ દૂર થાય છે. - ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે. - ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે. -ડાયાબિટીસમાં મૂત્ર સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે. - રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે. -રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી. - અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. -સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે. - હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. -મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. - મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.

                         
સારી અને પ્યારી જિંદગી જીવવાના 10 ફંડા:


1. જો કોઈ કામ કરવું ન ગમે, તો એ ન જ કરવું.

2. હંમેશા જે 'ખરેખર' કહેવા માંગતા હોઈએ એ જ કહેવું....

3. હંમેશા લોકો તમારાથી ખુશ જ થાય એવી અપેક્ષા ન રાખવી.

4. ખુદ પર વિશ્વાસ રાખવો.

5. ખુદ વિષે ક્યારેય નેગેટીવ ન વિચારવું.

6. હંમેશા પોતાના સપનાઓ પર ભરોસો રાખવો.

7. ક્યારેય 'ના' કહેતા અચકાવું નહી.

8. ક્યારેય 'હા' કહેતા પણ અચકાવું નહી.

9. જે વાત/ઘટના પર તમારો કાબુ નથી એના વિષે ચિંતા કરવાનું છોડી દેવું.

10. બને ત્યાં સુધી દંભ/દેખાડાથી દુર રહેવું.